Breaking News
बिहार और झारखंड में नये अंदाज़ के साथ आपके बीच आ रहे हैं पब्लिक व्यू सभी जिलों में रिपोर्टर की अवश्यक्ता है

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટમાં કુલ 17ના મોત જિલ્લા પોલીસ અધિક્ષક દોડી આવ્યાં
ડીસામાં ફટાકડાની ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટમાં કુલ 17 લોકોના મોત જિલ્લા પોલીસ અધિક્ષક દોડી આવ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા ના ઢુંવા રોડ પર આવેલ એક ફટાકડાના ગોડાઉનમાં પાણી ગરમ કરવાનું બોઈલર ફાટવાના કારણે આગ ની ઘટના બની હતી જેમાં આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા બ્લાસ્ટ થયો હતો જેમાં આ અગ્નિ કાંડ માં અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે જેને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગોડાઉન માલિક સામે કાર્યવાહી હાથ ધરી હતી

5041

Advertisement
Trending News












Newsletter
Aliqu justo et labore at eirmod justo sea erat diam dolor diam vero kasd